સિંહગર્જનાના સ્વામી, પ્રેમસૂરીના પનોતા શિષ્ય, જિનશાસનના અણનમ યોદ્ધા, લાખો યુવાનોના રાહબર
યુગપ્રધાન આચાર્યસમ પૂજ્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબ

આચાર્યસમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજા

English
  • હોમ
  • ગુરુદેવ વિશે
    • ગુણ વૈભવ
    • ઉત્કૃષ્ટ કાર્યો
    • શિષ્ય પરિવાર
    • ચાતુર્માસની યાદી
    • પુસ્તકો ની યાદી
  • પુસ્તકો
    • ધાર્મિક
    • સામાજિક
    • સંસ્કૃતિ
    • રાષ્ટ્રવાદ
    • તત્વજ્ઞાન
    • વાર્તાઓ
    • જનરલ
    • સાધુ-સાધ્વીજી ભગવંતો માટે
    • અંગ્રેજી
    • હિન્દી
  • ગેલેરી
    • ફોટો ગેલેરી
    • વિડીયો ગેલેરી
    • ઓડીયો ગેલેરી
  • ગુણાનુવાદ
  • લાભાર્થી
  • સંપર્ક
shashan-prabhavana
ગેલેરી માં પાછા ફરો
  • પુસ્તકો

    • ધાર્મિક
    • સામાજિક
    • સંસ્કૃતિ
    • રાષ્ટ્રવાદ
    • તત્વજ્ઞાન
    • વાર્તાઓ
    • જનરલ
    • સાધુ-સાધ્વીજી ભગવંતો માટે
    • અંગ્રેજી
    • હિન્દી
  • સુવિચાર

    તમારી દૈનિક નોંધપોથી માં: 1) રોજ એક સારો વિચાર ટપકાવો. 2) રોજ એક સારું કામ કરી તેની નોંધ કરો.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    જો શિક્ષક બા બને અને બા શિક્ષક બને તો બાળસંસ્કરણ અપૂર્વ બની જાય.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    જીવતા તો હજુ પણ આવડશે, મરતા તો કો'ક ને જ આવડે

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    શ્રી અરિહંત પરમાત્માની દેશના નો સાર: હે જીવ! તું બીજાના દુ:ખોને દુર કરવાનો પ્રયત્ન કર. હે જીવ! તું તારા દોષો ને દુર કરવાનો પ્રયત્ન કર.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    ગમે તેવા સંયોગો માં મસ્ત રહેવા ઈચ્છતા હો તો. તમારા માઈનસ (દોષો) જુઓ. બીજાના પ્લસ (ગુણો) જુઓ.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    સાચા ધર્મીનું લક્ષણ: જેનું માથું બરફ થી ય વધુ ઠંડુ અને જેનું હૈયું માખણ થી ય વધારે કોમળ હોય.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    સદગુરુ પાસે તમારા સઘળા પાપો નું પ્રાયશ્ચિત કરો. પછી...નવું પ્રભાત...નવું જીવન...

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    જો તમારા જીવન માં "સ્વદોષદર્શન" નો ગુણ આત્મસાત નહિ થાય અને "પરદોષદર્શન" નો ભયાનક દોષ નાબુદ નહિ થાય તો તમારા આલોક + પરલોક ભયાનક બની જશે.

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    કમ ખાના...ગમ ખાના...નમ જાના...

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.

    ધિક્કાર થી જીત મેળવવા કરતાં તો વાત્સલ્ય થી હાર પામવી સારી છે

    પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
  •  

  • સંપર્ક

    અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સુરત

     

    રમેશભાઈ ચાવાળા

    +91-9825118345

    વિજયભાઈ શાહ

    +91-9925904598

    શાલિભદ્ર ચાવાળા

    +91-9428060631

     

    ઈ-મેલ: theyugpradhan@gmail.com

દિવ્ય આશિષ: પૂજ્ય ગુરુદેવ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજા

બનાવનાર: પૂજ્ય ગુરુદેવ ની ઉપકારધારામાં સતત ભીંજાતા - વિરેશ વિજયકુમાર શાહ (અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સુરત)

Copyright @ 2022 અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સુરત

Privacy Policy